Videos

Images

Quotes/Jokes

💐💐💐💐💐💐 ગમતું હોય તે મળતું

2018-08-25 15:50:03


💐💐💐💐💐💐

ગમતું હોય તે મળતું નથી,
મળે છે તે ગમતું નથી….
ગજબ છે
ઝીંદગી ની રમતો ,
આવે જયારે
૩ એક્કા ત્યારે
સામે કોઈ રમતું નથી.

💐💐💐💐💐💐



More In Love Quotes