Videos

Images

Quotes/Jokes

💐💐💐💐💐💐💐💐💐 નદીમાં પડવાથી કોઈનું મૃત્યુનથી

2016-07-24 18:25:23


💐💐💐💐💐💐💐💐💐
નદીમાં પડવાથી કોઈનું મૃત્યુનથી થતું સાહેબ,
જીવ એટલા માટે જાય છે કે …….
પાણીમાં , તરતા નથી આવડતું”

” પરિસ્થિતિ ક્યારેય સમસ્યા બનતી નથી,
સમસ્યા એટલા માટે થાય છે કે …
આપણને પરિસ્થિતિ સામે લડતા નથી આવડતુ
💐💐💐💐💐💐💐💐💐

🌸Gud mrng🌸



More In Good Morning Quotes