Videos

Images

Quotes/Jokes

😜😛😅😋😉😊😝 પત્નિ:- તમારા વાળ તો

2018-05-06 13:13:35


😜😛😅😋😉😊😝
પત્નિ:- તમારા વાળ તો જુઓ,
જાણે ખેતરમાં ઘાસ ના ઊગ્યું હોય!!!!!
પતિ:- એટલે જ તો હું એટલી વારથી વિચારૂં છું કે મારી પાસે
ભેંસ કેમ ઊભી છે!!!!!👍👌😜😛😅😉😊😝



More In Funny Jokes