Videos

Images

Quotes/Jokes

*ચકાસ્યાં કરશો તો કોઈ

2016-04-26 05:12:20


*ચકાસ્યાં કરશો તો કોઈ પોતાનું નહીં જડે,*
*અને… હા…*
*ચાહતાં રહેશો તો કોઈ પારકું નહીં જડે !!*🎈❤
*કોઈ વ્યક્તિને “હરાવી” ને નીચું પાડવું એ સફળતા નથી. પણ…*

*_કોઈ વ્યક્તિને સમ્માન આપી.”જીતી” લેવી એ જ સાચી સફળતા છે.*
🌹 *શુભ સવાર* 🌹



More In Good Morning Quotes