Videos

Images

Quotes/Jokes

*ચાલ પ્રભુ પ્રેમ ની..ચોપાટ

2018-04-22 10:55:24


*ચાલ પ્રભુ પ્રેમ ની..ચોપાટ બિછાવી દઉં*.. ,
જીવન નો દાવ લગાવી દઉં..

*પાસા પણ તારા.. પ્રભુ…
ને.. વારો પણ તારો*

*શરત.. એટલી પ્રભુ.. કે*

*તું જીતે તો.. હું તારો..*
*હું જીતુ તો.. તું મારો..*
🌺
Good morning
🌹🙏🌹 🙏👏🙏



More In Good Morning Quotes