Videos

Images

Quotes/Jokes

*જીતવાનું* તો ક્યારેક જ હોય

2016-06-25 18:44:52


*જીતવાનું*
તો ક્યારેક જ હોય છે,
પણ…
*શીખવાનું*
દરેક વખતે હોય છે.

અહમ તો
બધાને હોય છે,
પણ
નમે એ જ છે જેને
*સંબંધો નું મહત્વ હોય છે*
Good morning



More In Motivational Quotes