Videos

Images

Quotes/Jokes

*તમે કયારેય જોયું કે

2018-07-17 08:20:06


*તમે કયારેય જોયું કે લોકો એ*
*બાવળ ના ઝાડ ને પથ્થર માર્યો..??*
*સાહેબ*
*પથ્થર તો આંબા ના ઝાડ ને જ પડે છે.*
*કારણ કે તે કાંઈક આપે છે..*
*જો આપણી સાથે આવું થાય તો સમજવું કે આપણે કાંઈક સારૂ કરી રહ્યા છીએ..!!*
*🌺🌺શુભ સવાર🌺🌺*



More In Good Morning Quotes