Videos

Images

Quotes/Jokes

*ત્રણ એવા સૂત્રો,* *જ્યાં સુધી

2016-04-12 17:56:37


*ત્રણ એવા સૂત્રો,*

*જ્યાં સુધી જીવવું ત્યાં સુધી શીખવું. અનુભવ જ જગતમાં શ્રેષ્ઠ શિક્ષક છે.*

*જેટલો વધુ સંઘર્ષ હશે એટલી જ શાનદાર જીત પણ હશે.*

*પોતાની જાતને કમજોર સમજવી એ જગતનું સૌથી મોટું પાપ છે.*

🌈☀
🌹 *શુભ સવાર*



More In Good Morning Quotes