2017-08-01 12:36:35
*ભાગ્ય* માં હશે તો કોઇ લૂંટી નહીં શકે….,
*ભાગ્ય* વગરનું કોઈ ભોગવી નહીં શકે…..
*બાકી એટલું કહીશ.*
*જાય* એટલું જાવા *દો…*
*રહે* એમાં જ *રાજ* કરો…
ક્યાં સાથે લઈ જાવું છે….,
*જીવો* અને *જલસા* કરો….!!!!
😊🖖
Good morning