Videos

Images

Quotes/Jokes

*સંબંધ* છે નિભાવવા માટે.. ક્યારેક મનાવવા

2017-11-06 15:59:06


*સંબંધ* છે
નિભાવવા માટે..
ક્યારેક મનાવવા પણ પડે અને
ક્યારેક માની જવું પણ પડે…
ખુલાસો કરવો એ ગુનો નથી
ખોટી સમજણ ને પકડી રાખવી
એ ગુનો છે…

*ઉંચા ઉડવા માટે પાંખો* ની જરૂર તો *પક્ષી* ને પડે છે સાહેબ ,

*માણસ* તો *જેટલો નમે* એટલો જ *ઉંચો જાય* છે ..

🙏Good morning 🙏



More In Good Morning Quotes