Videos

Images

Quotes/Jokes

અદ્ભુત રચના : *ઝવેરચંદ

2016-10-19 05:18:13


અદ્ભુત રચના : *ઝવેરચંદ મેધાણી*

ધીમે ધીમે વૃદ્ધિ પામી તું વૃધ્ધ થા,
કાં પછી સર્વસ્વ ત્યાગી તું બુધ્ધ થા;
સ્નાન હો ઘરમાં કે પછી હો ગંગા તટે,
છે શરત એક જ કે તું ભીતરથી શુધ્ધ થા!

🌿 *શુભ સવાર *🌿



More In Good Morning Quotes