Videos

Images

Quotes/Jokes

એક પ્રસંગમાં એક બહેન

2018-12-10 11:26:07


એક પ્રસંગમાં એક બહેન એમના ઘરવાળાને પાસે ખેંચતા ફોટોગ્રાફરને કહે, “મારો પાડો”.

ફોટોગ્રાફર કહે, “બહેન ચિંતા ના કરશો, તમારો જ પાડો છે, બીજે ક્યાંય નહિ જાય”.
😜😜😂😂



More In Funny Jokes