Videos

Images

Quotes/Jokes

કૈંક મજાના ગીતોમાં છું,

2017-03-12 00:50:45


કૈંક મજાના ગીતોમાં છું, ટહુકામાં છું,
બીજા શબ્દોમાં કહું તો
*બસ જલસામાં છું.*
ક્યારેક ઈશ્વર ફોન કરી પૂછે, ‘ક્યાં પહોંચ્યા?’
હું કહું છું કે,
*‘આવું છું… બસ રસ્તામાં છું.’*
💟♍💟
*🌷Good Morning🌷*
_😊_
*🙏🏻Jaymataji🙏🏻*



More In Good Morning Quotes