Videos

Images

Quotes/Jokes

કોઈનાં પ્રેમની હંમેશા થોડી કદર

2016-05-08 20:10:42


કોઈનાં પ્રેમની હંમેશા
થોડી કદર કરજો…..?

દિલ ના તૂટે કોઈ
વાતથી એની ફિકર કરજો…

“ખાસ”
હશે આ જિંદગી તમારા માટે મિત્રો….

પરંતુ
તમે જેના માટે ખાસ છો એની
પણ કદર કરજો….😇😎😍
.
.
Good night…🔫🔫🔫



More In Love Quotes