Videos

Images

Quotes/Jokes

ચાર રસ્તા પર “દોરી

2018-12-17 04:21:40


ચાર રસ્તા પર “દોરી કવચ” વેચતા માણસને એક પક્ષી પૂછે છે…
આ શું છે?
વ્યાપારી કહે, આ “દોરી કવચ” છે, આને બાઈકની આગળ લગાવવાથી ગળા ના કપાય।..
પક્ષી એ તરત પૂછ્યું , ભ’ઈ અમારા માપના મળશે???
#SaveBirds#🐧🐦🐤



More In Motivational Quotes