Videos

Images

Quotes/Jokes

પગભર તો છો તમે,

2016-07-03 15:23:55


પગભર તો છો તમે, હવે આગળ તમારું કામ
રસ્તો બનો તમારો, – તમારી દિશા બનો.
મહેફિલ હો દોસ્તોની કે

જાહેર સભાનો મંચ
જ્યાં પણ જવાનું થાય તમારી જગા બનો



More In Love Quotes