Videos

Images

Quotes/Jokes

પતિ અને પત્ની સાથે 👫👫👫👫👫👫👫 મળીને

2018-09-06 15:22:25


પતિ અને પત્ની સાથે
👫👫👫👫👫👫👫
મળીને સાતમ આઠમ ની
🎪🎪🎪🎪🎪🎪🎪🎪
શોપિંગ માટેનું
લિસ્ટ તૈયાર કરતા હતા.
પત્નીએ પૂછ્યું: ‘સૌથી
પહેલા શું લખું કે આપણે
શું લેવાનું છે…?’

પતિઃ લખ *ઉછીના…!!’_

😉😉😉😉😜😜😂😂😂



More In Funny Jokes