Videos

Images

Quotes/Jokes

પ્રકૃતિએ બે જ માર્ગ

2018-10-23 16:02:08


પ્રકૃતિએ બે જ માર્ગ રાખ્યા છે ,

1 ) કાં તો આપીને જાવ ,
2 ) નહીં તો મુકીને જાવ ,

*સાથે લઈ જવાની કોઈ વ્યવસ્થા નથી , પણ માણસ માનવા તૈયાર નથી .*
🙏Good morning🙏



More In Good Morning Quotes