2020-03-02 06:52:29
બન્ને કામ કરવા મુશ્કેલ છે..!!!
1: પોતાના વિચારો બીજાના મગજમાં ફિટ કરવા..
2: બીજાના ખીસ્સા માંથી રૂપિયા કાઢી પોતાના ખિસ્સામાં જમા કરવા...
જે પહેલામાં સફળ થાય તેને ટીચર કહે છે.....
જે બીજામાં સફળ થાય તેને બિઝનેસમેન કહે છે.
જે બન્ને માં સફળ થાય તે, પત્ની...!!!! 💃🏃🏽♀
😀😀😀😀😀