Videos

Images

Quotes/Jokes

ભાગ્ય ને બીજી પેઢી

2018-09-11 21:02:48


ભાગ્ય ને બીજી પેઢી નથી હોતી
અને
પુરુષાર્થ ને આખો વંશ હોય છે…

નસીબ નું ક્યારેય કોઈ ઝુંટવી શકતું નથી,

અને

ઝૂંટવી જાય એ ક્યારેય નસીબ માં હોતું નથી
🌺🌺

Good Morning ……



More In Good Morning Quotes