Videos

Images

Quotes/Jokes

લીધેલી “સેવા”કયારેય ભુલવી નહી..; અને કરેલી “સેવા”કયારે

2016-08-06 10:06:34


લીધેલી “સેવા”કયારેય
ભુલવી નહી..;
અને
કરેલી “સેવા”કયારે પણ
યાદ રાખવી નહી…!!

*જીંદગી ત્યારે સારી લાગે છે*
*જ્યારે*
*જીવનમાં આપણે ખુશ હોઇએ*
*પણ*,
*શ્રેષ્ઠ જીવન તો એને જ કહેવાય*
*જ્યારે*
*લોકો આપણાથી ખુશ હોય*

🌿Happy morning🌿



More In Good Morning Quotes