Videos

Images

Quotes/Jokes

​જમવુ તો *માં બાપ*

2017-09-06 09:07:36


​જમવુ તો *માં બાપ* ભેગુ પછી ભલે *ઝેર* હોય…

અને રહેવું તો *ભાઈઓ* ભેગુ… પછી ભલે *વેર* હોય…

*સાવરણી* બાધેંલી હોય ત્યારે *કચરો* સાફ કરે છે…

પરંતુ *છૂટી* પડી જાય ત્યારે ખૂદ *કચરો* બની જાય છે…

માટે *પરિવાર*થી *બંધાયેલા* રહો….Good night sweet dream 🌝🌝🌝



More In Good Night Quotes