Videos

Images

Quotes/Jokes

​”વાદળ”​ નામના પડદા ખુલ્યા, ​”સુર્ય”​

2017-10-06 21:14:02


​”વાદળ”​ નામના પડદા ખુલ્યા,
​”સુર્ય”​ નામનું ફોક્સ પડ્યું ,

​”સવાર”​ નામનો રંગમંચ ઝળહળી ઊઠ્યો,
અને ​”જીવન”​ નામનું નાટક ચાલું થયું …

🌹 ચાલ જીવી લઇએ 🌹

🙏🏻 સુપ્રભાત 🙏🏻



More In Good Morning Quotes