Videos

Images

Quotes/Jokes

‪ *જિંદગીનું સૌથી લાંબુ અંતર

2018-04-01 03:11:19



*જિંદગીનું સૌથી લાંબુ અંતર એક મન થી બીજા મન સુધી પહોંચવાનું છે.*

*ખૂબી અને ખામી*
*બેઉ હોય છે લોકોમાં.*

*તમે શું શોધો છો*
*તે મહતવનુ છે.*
🙏🏻
🌹 *શુભ સવાર* 🌹
🌹 *જય શ્રીરાધેકૃષ્ણ* 🌹
🌹 *કૃષ્ણમવન્દેજગતગુરુ* 🌹



More In Good Morning Quotes