Videos

Images

Quotes/Jokes

‪*દિલ મોટું હોય તો* *મિત્રો

2017-07-06 23:06:36


‪*દિલ મોટું હોય તો*
*મિત્રો બને છે*
*અક્કલ વધારે હોયતો*
*દુશ્મન ….*

*મટકીફોડ માં સૌથી ઉપર ઉભેલા ને લાગ્યું કે*
*મટકી એણે* *ફોડી પણ સત્ય એ નથી* …
*એને ટોચ સુધી પહોચાડવામાં*
*ઘણા નો સાથ હતો.*.

*સફળતા મળે ત્યારે નીચેના* *સાથીનો સાથ કદી ના ભૂલો…*
_*GOOD MORNING*



More In Good Morning Quotes