2016-05-18 06:19:29
*વાવી ને ભુલી જવાથી તો*
*છોડ પણ સુકાઈ જાય સાહેબ…*
*સંબધો સાચવવા હોય તો એક બીજા ને યાદ કરવુ પણ જરુરી છે.*
.,*શબ્દોનું ખરું વજન તો આવકાર આપનાર ના ભાવ પર હોય છે.,*_
*નહિતર “WELCOME” તો પગ લૂંછણિયા ઉપર પણ લખ્યું હોય છે.!!. . .*_
🙏GOOD MORNING🙏