Videos

Images

Quotes/Jokes

‪*સફળ માણસ એે જ

2017-09-06 16:26:45


‪*સફળ માણસ એે જ છે*
*જે તૂટેલા ને બનાવી જાણે*
*અને રૂઠેલાં ને મનાવી જાણે*

*લાંબી જીભ અને લાંબો દોરો*

*હંમેશા વધારે ગુંચવાઈ જાય છે…

😊 *શુભ સવાર* 😊

GOOD MORNING



More In Good Morning Quotes