Videos

Images

Quotes/Jokes

‪તમારી યાદ થી મુખડું મલકાય

2018-01-21 10:39:20


‪તમારી યાદ થી
મુખડું મલકાય ગયું ,
મન પણ ખુશીથી
કેવું હરખાય ગયું .

ઉંડા દરિયા જેવું
હૃદય હતું મ્હારું ,
પણ તમારી દોસ્તી ના
એક ટીપે છલકાય ગયું .

😘 good morning…😉



More In Good Morning Quotes