Videos

Images

Quotes/Jokes

‪પરેડમાં *पीछे मुड़* બોલતાંજ પહેલી

2016-06-09 20:06:08


‪પરેડમાં *पीछे मुड़* બોલતાંજ

પહેલી વ્યક્તિ છેલ્લી અને
છેલ્લી વ્યક્તિ પહેલા નંબર
ઉપર આવી જાય છે !!!

જીવનમાં ક્યારેય આગળ
હોવાનો ઘમંડ
અને છેલ્લે હોવાનો
અફસોસ ન રાખો !!!

ખબર નથી ક્યારે જિંદગી બોલી દે: *पीछे मुड़*

*Good Morning*



More In Good Morning Quotes