Categories
More
FunnyTube. All rights reserved.
2018-03-13 09:23:20
બે અક્ષર નું *લક* અઢી અક્ષર નું *ભાગ્ય* ત્રણ અક્ષર નું *નસીબ* અને સાડા ત્રણ અક્ષર ની *કિસ્મત* આ બધા ચાર અક્ષરની *મહેનત* કરતા નાના જ છે. 🔅 શુભ સવાર 🔅 *Good Morning*