Videos

Images

Quotes/Jokes

‪‼ભુલ એના થી જ

2018-03-18 09:09:54


‪‼ભુલ એના થી જ થાય છે_
_જે સારું કરવા ઇચ્છે છે_
_બાકી કંઈ નહિ કરવા વાળા તો_
_ભુલો જ શોધ્યા કરતા જ હોય છે_.
લોકો ના ઉઠાવેલા *ચાર સવાલ* થી *હિમ્મત* ના હારશો સાહેબ
કેમ.કે *‘ઘુંટણ છોલાયા* વગર કોઈને ‘ *સાઇકલ* પણ……..નથી આવડતી‼

*‼Good Morning‼*



More In Good Morning Quotes