Videos

Images

Quotes/Jokes

‪મોટા મોટા હથોડા થી

2018-09-21 03:08:06


‪મોટા મોટા હથોડા થી પણ
*નહી તુટતું તાળું*.
એક નાનકડી *ચાવી થી ખૂલી* જાય છે

કેમકે..
*ચાવી તાળા ના હદય સુધી* પહોંચે છે… 🙏
Jay Mataji🙏



More In Good Night Quotes