Videos

Images

Quotes/Jokes

‪🌺સુંદર 🌸સવાર *ભાગ્ય અને કર્મ,* *નસીબ અને

2017-11-22 08:59:04


‪🌺સુંદર
🌸સવાર

*ભાગ્ય અને કર્મ,*
*નસીબ અને પ્રયત્ન*
*બંને એક જ વસ્તુ છે.*

*જેમ કાલનું દૂધ આજે દહીં બને છે,*
*તેમ ભૂતકાળનાં કર્મો*
*આજે નસીબ બનીને પ્રગટ થાય છે!!!*

🌹💐શુભ સવાર 🌹💐
🙏જય માતાજી🙏



More In Good Morning Quotes