Videos

Images

Quotes/Jokes

‪…..✍🌹💐 હર પળ જીંદગીના રંગ

2017-10-15 20:09:16


‪…..✍🌹💐
હર પળ જીંદગીના રંગ બદલાય છે,
સમય સાથે સ્વરૂપ પણ બદલાય છે,
પળ પળ માનવીના મન બદલાય છે,
બસ નથી બદલાતા એ સંબંધો,
જે સાચા દિલથી બંધાય છે.

*_💐સુંદર સવારના નમસ્કાર💐_*



More In Good Morning Quotes