Videos

Images

Quotes/Jokes

‪🍀🌷🌞 🌞🌷🍀 નાના માણસને ક્યારેય *નબળો*

2016-05-29 08:14:55


‪🍀🌷🌞 🌞🌷🍀

નાના માણસને ક્યારેય
*નબળો* ના માનવો,
કારણ કે…….
ચમચી જેટલાં *મેળવણ* માં પણ
*તપેલી ભરેલાં દુધ ને*
*જમાવી* દેવાની તાકાત સમાયેલી છે
🍃🌸 *Ⴚტტმ ოტRႶiႶႺ* 🌸🍃



More In Good Morning Quotes