Videos

Images

Quotes/Jokes

‪⛑ જીભ પરની ઈજા

2017-12-26 07:34:07


‪⛑ જીભ પરની ઈજા સૌથી પહેલા રુઝાઈ છે એવું મેડીકલ સાયન્સ કહે છે..
પણ
જીભથી થયેલી ઈજા જીવનભર રુઝાતી નથી એવું અનુભવ કહે છે..!

🖤 શુભ સવાર 🖤
₹ good morning ₹.



More In Good Morning Quotes