Videos

Images

Quotes/Jokes

‪✍🏻 જીવનમાં સફળ થવું

2016-11-05 08:19:40


‪✍🏻 જીવનમાં સફળ થવું હોય તો
આ પાંચ વાક્યોને કચરાનાં
ડબ્બામાં હંમેશ માટે ફેંકી દો..!

● *લોકો શું કહેશે..?*
● *આ મારાંથી નહીં થાય..?*
● *મારો મૂડ સારો નથી…!*
● *મારું નસીબ જ ખરાબ છે…!*
● *મારી પાસે સમય જ નથી..!*

હંમેશા કહેતા રહો.
માનતા રહો…….
કે હું શ્રેષ્ઠ છું…..
હું બધું કરી શકું છું..
*કારણ*
*પ્રભુ હંમેશા મારી સાથે* જ છે..!
🌺🍃🌺 Good morning 🌺🍃🌺



More In Good Morning Quotes