Videos

Images

Quotes/Jokes

‪🙏🌹🌺 સુપ્રભાત્ 🌺🌹🙏 આત્મવિશ્ર્વાસ એ નાનકડી

2016-11-22 15:11:07


‪🙏🌹🌺 સુપ્રભાત્ 🌺🌹🙏

આત્મવિશ્ર્વાસ એ
નાનકડી હાથબતી છે.
જે અંધકારમાં તમને
બધું જ નહી બતાવી શકે
પણ તમને
આગલું કદમ મુકવાની
જગ્યા જરુર બતાવશે.

🙏🌹શુભ સવાર 🌹🙏
💐Good morning💐



More In Good Morning Quotes