2017-10-17 23:54:04
1 થી 999 સુધી ના સ્પેલિંગ મા ‘A’ કયાય આવતો નથી,
*’A’* સૌપ્રથમ *’THOUSAND’* મા આવે છે,
અંગ્રેજી ભાષા નો *પ્રથમ* અક્ષર હોવા છતા પણ તેને રાહ જોવી પડી….
*સમય* અને *મોકો* બધા ને મળે છે પણ થોડી રાહ જોવી પડે છે.
💐💐🌹🌹 good morning 🌹🌹💐💐