Videos

Images

Quotes/Jokes

🍂 એક “પેન” ભુલ

2018-03-20 19:31:11


🍂 એક “પેન” ભુલ કરી શકે છે
પણ એક “પેન્સિલ”ભુલ નથી કરતી…
કેમ…?
કારણ કે
તેની સાથે મીત્ર છે…”રબર”!
જયા સુધી એક સાચો મીત્ર તમારી સાથે છે,
તે તમારી “જીંદગી” ની બધી ભુલો મીટાવી
ને તમને એક સારાે “માનવ” બનાવી દે…
માટે “સાચા”અને”સારા”મીત્ર ને સાથે રાખો.🍂

🙏🏻Good morning🙏🏻
।। जय सीताराम ।।



More In Friendship Quotes