Videos

Images

Quotes/Jokes

Ankita: *પેપરમાં આવતો “નિબંધ”* *અને* *જીવનમાં

2017-10-12 16:26:31


Ankita: *પેપરમાં આવતો “નિબંધ”*
*અને*
*જીવનમાં બંધાતો “સંબંધ’*
*જો મન ગમતો હોય ને*
*તો*
*નિબંધ માટે “શબ્દ”*
*અને*
*સંબંધ માટે “લાગણી”*
*કોઈ દિવસ નથી ખૂટતી.*

☺ *શુભ* *સવાર* ☺



More In Good Morning Quotes