2020-02-28 07:55:27
એ અમદાવાદ આવી, સાબરમતી ગઈ, આગ્રા ગઈ, તાજ મહાલ જોઈ આવી પણ ડ્રેસ નહિ બદલ્યો.
અમેરિકાની first lady હોવા છતાં.
ને આપણા બૈરાઓ !!
સવારના માંડવા માં એક સાડી, લગ્ન માં બીજી સાડી,
રિસેપ્શન માં ત્રીજી સાડી,
પાછા વળતાં વળી પાછી ચોથી સાડી
અને
એ પણ વળી બીજા કોઈક ના લગ્ન માં ..........
😂😂😂😂😜😜😜