2019-11-12 11:05:37
એક પત્ની ની વ્યથા
મારાં પતિ ખોટાડા અને લુચ્ચા છે
સવાર થી ઘર માથે લીધું છે કે મારા રુપિયા પાંચ હજાર ચોરાઇ ગયાં છે, પાંચ હજાર ચોરાઈ ગયાં છે....
મેં અત્યાર સુધીમા
બાથરૂમમાં જ્ઇને ૩ વખત ઞણ્યા..
પણ ચાર હજાર જ છે !
🤣😂🤣😂🤣😂🤣