Categories
More
FunnyTube. All rights reserved.
Find the best Good morning wishes For share in your whats app and Facebook like apps. If your are looking for latest Good Morning Video Download This website can help you .
🌦☁⚡⚡ 🌇शुभ प्रभात🌇 🌱🍀🌸🌱🍀🌸🌱🍀🌸 कर्मों की आवाज़ शब्दों से भी ऊँची होती है…! “दूसरों को नसीहत देना तथा आलोचना करना सबसे आसान काम है। सबसे मुश्किल काम है चुप रहना और आलोचना सुनना…!!” यह आवश्यक नहीं कि हर लड़ाई जीती ही जाए। आवश्यक तो यह है कि हर हार से कुछ सीखा जाए 🎀मंगलमय सुबह🎀 🍂सुप्रभात🍃
. .💐 Super Gujarati Collection આમાંનું એકપણ વાક્ય ન પસંદ પડે તો , મને પાછું આપશો !……. . 💐💐💐💐💐💐 ગમતું હોય તે મળતું નથી, મળે છે તે ગમતું નથી…. ગજબ છે ઝીંદગી ની રમતો , આવે જયારે ૩ એક્કા ત્યારે સામે કોઈ રમતું નથી. . 💐💐💐💐💐💐 કેટલુ સરળ છે ઈશ્વર ‘ ને ‘ માનવું . પરંતુ, કેટલુ કઠણ છે ઈશ્વર ‘ નુ ‘ માનવું….. . 💐💐💐💐💐💐💐 સબંધના મોતિ પરોવી રાખજો , વિશ્વાસની દોરી મજબુત બનાવી રાખજો , અમે ક્યાં કીધું કે અમારા જ દોસ્ત બનીને રહો , પણ તમારા દોસ્તો ની યાદીમાં , એક નામ .અમારું પણ રાખજો ….. . 💐💐💐💐💐💐💐 નયન મળતા નયન શરમાઈ જશે , મન મળતા મન હરખાઈ જશે , જીંદગી છે તો માં – બાપની સેવા કરી જોજો , સ્વર્ગ શું છે ?…………….. તે જીવતા જીવતા . સમજી જશે……. . 💐💐💐💐💐💐💐 કેટલાક સંબંધો જીવન સાથે વણાઈ જાય છે , . કેટલીક યાદો સ્વપ્ન બનીને રહી જાય છે , લાખો મુસાફિર પસાર થઇ જાય તો પણ , કોઈકના પગલા કાયમ માટે યાદ રહી જાય છે. .💐💐💐💐💐💐💐 ઝીંદગી મળવી એ . નસીબની વાત છે મોત મળવું એ . સમયની વાત છે પણ મોત પછી પણ . કોઈના દિલમાં જીવતા રેહવું એ ઝીંદગીમાં કરેલા . કર્મની વાત છે . . 💐💐💐💐💐💐💐 પાનખરમાં વસંત થવું . મને ગમે છે , યાદોની વર્ષામાં ભીંજાવું મને ગમે છે , આંખ ભીની તો . કાયમ રહે છે , તો પણ કોઈના માટે . હસતા રહેવું ગમે છે. . 💐💐💐💐💐💐💐 . મોકલું છું મીઠી યાદ .ક્યાંક સાચવી રાખજો , મિત્રો હમેશા અમૂલ્ય છે યાદ રાખજો , તડકામાં છાયો ના લાવી શકે તો કંઈ નહિ, ખુલા પગે તમારી સાથે ચાલશે એજ યાદ રાખજો. . 💐💐💐💐💐💐💐 . આંસુ સુકાયા પછી જે મળવા આવે….. એ સંબંધ છે………., , ને… . આંસુ પેહેલા . મળવા આવે .. . એ પ્રેમ છે…… . 💐💐💐💐💐 દરેક ઘર નું સરનામું . તો હોય……. પણ……… …….. ગમતા સરનામે ઘર બની જાય…. . એ જીવન છે ,, . 💐 💐 💐 💐 💐 💐
🌿🍃🍂🙏🍂🌹🍂🍃🌿 *मन की संतुष्टी के लिए* *अच्छे काम करते रहना चाहिए* *लोग चाहें तारीफ करें न करें* *कमियां* *तो लोग भगवान में भी* *तलाशते रहते हैं।* *🌺🌻सुप्रभात Good morning 🌻🌺*
👌सोने में जब जड़ कर हीरा, आभूषण बन जाता है, वह आभूषण फिर सोने का नही, हीरे का कहलाता है । “काया इंसान की सोना है, और कर्म हीरा कहलाता है, कर्मो के निखार से ही, मूल्य सोने का बढ़ जाता है.। 💐🌹💐🌹💐🌹💐🌹💐 “कल का दिन किसने देखा है, आज का दिन हम खोएँ क्यों, जिन घड़ियों में हँस सकते हैं, उन घड़ियों में रोएँ क्यों.?” 😊😊😊
🌹Morning- Special….🔔 आशाएं ऐसी हो जो- मंज़िल तक ले जाएँ, मंज़िल ऐसी हो जो- जीवन जीना सीखा दे, जीवन ऐसा हो जो- संबंधों की कदर करे, और संबंध ऐसे हो जो- याद करने को मजबूर करदे । 🌞💝 Good ♏orning💝🌞 💐🙏🙏 🙏🙏💐
*सच्चाई के इस जंग मे ,* *कभी झूठे भी जीत जाते है..* *समय अपना अच्छा न हो तो ,* *कभी अपने भी बिक जाते है..* 🙏🏻Good Morning🙏🏻
👌 *छोटा सा शब्द* 👌 पढने में *’सेकंड*” लगता है सोचने मे *”मिनट”* लगता है समझने मे *”दिन”* लगता है *और* साबित करने मे पूरी जिन्दगी लग जाती है वो है…✍🏻 *👌|विश्वास|👌* 💐🍃Good Morning🍃💐
મફત માં ખાલી ” માં બાપ ” નો જ પ્રેમ મળે છે સાહેબ, બાકી બીજા સબંધો રાખવા ને સાચવવા કંઈક ને કંઈક તો ચૂકવવું જ પડે છે. good morning jay mataji
दूसरो की अपेक्षा आपको *सफलता* यदि देर से मिले तो निराश नहीं होने चाहिये। यह सोचिये की *मकान* बनने से ज्यादा समय *महल* बनने में लगता है। 🙏🏻Good morning Ji🙏🏻
Heroes and cowards feel exactly the same fear. Heroes just react to it differently. ~Cus D’Amato Good Morning.