रिश्ता वही सोच नयी Funny Joke

પહેલા દુકાનો માં આવું લખેલુ વાંચવા મળતું 'ગ્રાહક ભગવાન છે.'
ત્યારે "ભગવાન" હોવાની ફીલિંગ આવતી.

હવે લખેલુ હોય છે
'તમે કેમેરાની નજરમાં છો. '
હવે "ચોર" હોવાની ફીલિંગ આવે છે.


😂😂😂😂
रिश्ता वही सोच नयी 😃😃

Tags :