ઈચ્છા એવી બિલકુલ નથી કે

ઈચ્છા એવી બિલકુલ નથી
કે વખાણ બધા કરે.

પણ પ્રયત્ન એવો જરૂર છે કે ,
ખોટા છીએ એવું કોઈ ના કહે.
🌹સુપ્રભાત🌹
🙏🏻🙏🏻 જય માતાજી🙏🏻🙏🏻

Tags : quote