એક પાંદડીએ પૂછ્યું ડાળી ને, “તને


એક પાંદડીએ
પૂછ્યું ડાળી ને,

“તને મારો ભાર લાગે છે.?”

ડાળી કહેઃ
“ભાવ હોય ત્યાં ભાર શાનો..

~ શુભરાત્રી
#ॐ જય શ્રી ક્રિષ્ના


Tags :