ગમતું હોય તે મળતું


ગમતું હોય તે મળતું નથી,
મળે છે તે ગમતું નથી…
ગજબ છે ઝીંદગી ની રમતો,
આવે જયારે ૩ એક્કા ત્યારે
સામે કોઈ રમતું નથી. —


Tags : love