ચાર રસ્તા પર “દોરી ચાર રસ્તા પર “દોરી કવચ” વેચતા માણસને એક પક્ષી પૂછે છે… આ શું છે? વ્યાપારી કહે, આ “દોરી કવચ” છે, આને બાઈકની આગળ લગાવવાથી ગળા ના કપાય।.. પક્ષી એ તરત પૂછ્યું , ભ’ઈ અમારા માપના મળશે??? #SaveBirds#🐧🐦🐤 Motivational Quotes FunnyTube 6 years ago Tags : life