પત્નિ:કયાં છો???? 😝 પતિ: યાદ


પત્નિ:કયાં છો???? 😝
પતિ: યાદ છે?????ધનતેરસના દિવસે આપડે જવેલર્સ ની દુકાને ગ્યા તા ને તે એક હાર પસંદ કરયો તો…. 😝
પત્નિ:હાં, 😝
પતિ: અને હાં તે સમયે મારી પાસે પૈસા નહોતા…. 😝
પત્નિ ખુશ થઈને: હાં યાદ છે….. 😜
પતિ: અને મેં કીધુ તુ કે આ હાર હૂ તને એક દિવસ જરૂર લઈ દઈશ…. 😝
પત્નિ વધારે ખુશી થઈને: હાં હાં, બહુ સારી રીતે યાદ છે મને એ…. 😝
પતિ: બસ એની બાજુની દુકાનમાં વાળ કપાવું સુ…..
થોડોક મોડો આવીશ😂 😝 😜 😘 😚 😊


Tags : wife